સૅટલાઇટ દ્વારા ટેક્સ્ટ મેસેજ મોકલવો, SOS અને લોકેશન શેરિંગને સપોર્ટ કરતા મૉડલ

  • iPhone 14

  • iPhone 14 Plus

  • iPhone 14 Pro

  • iPhone 14 Pro Max

  • iPhone 15

  • iPhone 15 Plus

  • iPhone 15 Pro

  • iPhone 15 Pro Max

  • iPhone 16

  • iPhone 16 Plus

  • iPhone 16 Pro

  • iPhone 16 Pro Max

  • iPhone 16e

  • iPhone 17

  • iPhone 17 Pro

  • iPhone 17 Pro Max

  • iPhone Air

નોટ : અમુક દેશો અથવા પ્રદેશોમાં ખરીદેલા ડિવાઇસમાં સૅટલાઇટ સંચાર સામેલ નથી. ઉપલબ્ધતાની વિગતો માટે, આ Apple સપોર્ટ લેખ જુઓ.